23
Feb

SQB : God

અહીં કોણ ભલાને પૂછે છે.
અહીં કોણ સારાને પૂછે છે.
સંજોગો ઝુકાવે છે સૌને..
નહીં તો કોણ ખુદાને પૂછે છે.

Comments are closed.